¡Sorpréndeme!

મહારાષ્ટ્રના ‘નાથ’ એકનાથ શિંદે| ગુજરાતથી રાજસ્થાન તરફ જતી ST બસો બંધ

2022-06-30 208 Dailymotion

હાલ રાજસ્થાનના ઉદયપુરમાં અસામાજિક તત્વો દ્વારા દરજી વેપારીની નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના કારણે રાજસ્થાનમાં હાલ ભારે તંગદિલી છવાઈ છે આજે રાજસ્થાન બંધનું એલાન આપેલું છે ત્યારે ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જતી એસટી શામળાજી રતનપુર સુધી જ જાય છે. રાજ્યની તમામ બસો શામળાજી બસ સ્ટેન્ડ પર રોકી દેવાઈ. ST બસો બંધ કરાતાં હજારો મુસાફરો અટવાયા